‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાએ શૉર્ટ ફ્રૉકમાં બોલ્ડ લૂક બતાવ્યો. 

શેફાલીએ કર્વી ફિગર ફ્લૉન્ટ કરતા અનેક કાતિલ પોઝ આપ્યા. 

ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે લૂકને કમાલનો બનાવ્યો. 

કેમેરા સામે નખરાં સાથે શેફાલીએ પોતાનો સ્વેગ બતાવ્યો. 

ચાહકો અભિનેત્રીના સ્ટાઇલ અને બૉલ્ડ લૂક પર ફિદા થઈ ગયા. 

‘બિગ બોસ’ બાદથી શેફાલી સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડિંગ છે. 

એક્ટ્રેસના તમામ ફોટા ઈન્સ્ટાગ્રામ પર જોરશોરથી વાયરલ થઇ રહ્યાં છે.