બબીતાજી' તરીકે જાણીતી મુનમુન દત્તા સોશિયલ મીડિયામાં ફરી ચર્ચામાં છે.
તેણે વિદેશી વેકેશનની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
બ્રાઉન સ્લીવલેસ ટોપ અને બોડીફિટ સ્કર્ટમાં મુનમુન ખુબ ગ્લેમરસ લાગી.
અભિનેત્રીએ વિવિધ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે.
ચાહકો મુનમુનના આ લુક પર ફિદા થઈ ગયા છે.
મુનમુન દત્તા વર્ષોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં બબીતાજીનું પાત્ર ભજવી રહી છે.
તેનું દરેક લુક સોશિયલ મીડિયા પર તુરંત વાયરલ થઇ જાય છે.