વાસ્તુ અનુસાર મોરપંખ ઘરમાં
પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં
મુકવું શ્રેષ્ઠ છે.
આ દિશાઓમાં મોરપંખ મુકવાથી
આર્થિક લાભ અને સમૃદ્ધિ
મળે છે.
મોરપંખને
બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં
મુકવાથી સંબંધો મજબૂત થાય છે.
ઘરની
તિજોરીમાં મોરપંખ
રાખવાથી પૈસાની આવકમાં વૃદ્ધિ થાય છે.
મોરપંખ
નકારાત્મક ઊર્જાને દૂર કરે
છે અને ઘરમાં શાંતિ લાવે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ મોરપંખ ભગવાન કૃષ્ણના આશીર્વાદનું પ્રતિક છે
યોગ્ય દિશામાં મુકેલ મોરપંખ
તમને દોઢો લાભ આપી શકે છે – ધાર્મિક અને આર્થિક!