હૉટ અને બૉલ્ડ એક્ટ્રેસ ગરીમા ચૌરસિયાએ તાજેતરમાં નવા લૂક સાથે ધમાલ મચાવી છે. 

વૉટરફૉલમાં સ્નાન કરતી શાનદાર તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

તસ્વીરોમાં ગરીમા ખૂબ જ ચાર્મિંગ અને સ્ટાઇલિશ અંદાજમાં દેખાઈ રહી છે. 

હરિદ્વારમાં જન્મેલી 28 વર્ષીય ગરીમા એ મૉડલ અને એક્ટ્રેસ બંને છે. 

સોશિયલ મીડિયાથી ફેમસ થયેલી ગરીમાએ ટિકટૉકથી ભારે લોકપ્રિયતા મેળવી છે. 

રૂડકીમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ ગરીમાએ ફેશન અને ગ્લેમરમાં જાતે પોતાનું નામ કમાયું. 

ચાહકો ગરીમાની નવી તસવીરો પર હાર્ટ અને ફાયર ઇમોજી સાથે વખાણ વરસાવી રહ્યાં છે.