સીરત કપૂરે તાજેતરમાં વ્હાઇટ ટોપમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી શાનદાર તસવીરો પોસ્ટ કરી છે. 

તેણે 16 વર્ષની ઉમરે કોરિયોગ્રાફર તરીકે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 

સીરત કપૂરે તુષાર કપૂર સાથે થ્રિલર ડ્રામા 'મારીચ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી. 

અભ્યાસ દરમિયાન તેણે આર.ડી. નેશનલ કોલેજમાંથી માસ કમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી. 

અભિનેત્રી તરીકે તેનો સાઉથ ફિલ્મોનો સફર ‘રન રાજા રન’થી શરૂ થયો. 

તેણે નાગાર્જુન, રવિ તેજા, સામંથા રૂથ પ્રભુ જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. 

સીરત કપૂર સૌંદર્ય અને ટેલેન્ટથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેજીથી આગળ વધી રહી છે.