પ્રિયંકા ચાહર ચૌધરીએ ફ્રેશ લૂકમાં નવી તસવીરો શેર કરી છે. 

સ્ટાઇલિશ ડ્રેસ, ઓપન કર્લી હેર અને હાઈ હીલ્સ સાથે લૂકને ખાસ બનાવ્યો છે. 

બ્લેક ગૉગલ્સ અને સ્માઈલ સાથે અભિનેત્રીએ કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા. 

બીચ રેલિંગ સાથેના ફોટોશૂટમાં પ્રિયંકાનો ગ્લેમ લૂક છવાઈ ગયો.  

27 વર્ષની પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે ઓળખાય છે. 

‘ઉડારિયા’ અને ‘બિગ બૉસ’થી પ્રિયંકા લોકપ્રિય બની હતી. 

તેણે ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે અને અંકિત ગુપ્તા સાથેના સંબંધો ચર્ચામાં રહ્યા છે.