કંગના શર્માનો બ્લેક હોટ લૂક ઇન્ટરનેટ પર વાયરલ  

અભિનેત્રી કંગના શર્મા દરેક લૂકમાં હમેશા હોટ લાગી શકે છે. 

તાજેતરમાં તેણે બ્લેક શોર્ટ ડ્રેસમાં બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ લૂકમાં તેણે પોતાનું હોટ ફિગર અદભૂત રીતે ફ્લોન્ટ કર્યું છે. 

કંગનાએ કેમેરા સામે એકથી એક કાતિલ પોઝ આપ્યા છે. 

પોતાની ગ્લેમરસ સ્ટાઇલને લીધે તે સતત ચર્ચામાં રહે છે. 

કંગના શર્મા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.