નેપાળી અભિનેત્રી Aditi Budhathokiનો બોલ્ડ અંદાજ
અદિતિ બુધથોકી તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
તેણે તાજેતરમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં અદિતિ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર અદિતિને 2.2 મિલિયનથી વધુ લોકોએ ફોલો કર્યું છે.
તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ટ્રાવેલિંગ અને ક્રિકેટ અદિતિના મનપસંદ શોખ છે.
રોમેન્ટિક હિટ સોંગ ‘
મેં તેરી હો ગઈયાં
’માં પણ નજર આવી ચૂકી છે.