નેહા શેટ્ટી પોતાની ફેશન સેન્સને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે
તાજેતરમાંના ગ્લેમરસ લૂકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે
આ લૂકમાં નેહા ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે
તેણીનો દરેક અંદાજ ફેન્સને ઘણી પસંદ આવી રહ્યો છે
નેહાની દરેક સ્ટાઇલ એકદમ કિલર હોય છે
નેહા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
અભિનેત્રી પોતાના લૂક્સ સાથે સતત એક્સપેરિમેન્ટ કરતી રહે છે