અભિનેત્રી આકાંક્ષા પુરી હંમેશાં ચર્ચામાં રહે છે 

હાલમાં તેણે બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે 

આ તસવીરો ચાહકોમાં ધૂમ મચાવી રહી છે 

ફેન્સ આકાંક્ષા પુરીના લુક પર દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે 

આવો બોલ્ડ અને સિઝલિંગ અવતાર ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે 

આકાંક્ષા હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે 

અભિનેત્રી એક્ટિવ મોડેલ અને સોશિયલ મીડિયા ફેવરિટ પણ છે