સુરભી ચંદના ટીવીની જાણીતી અભિનેત્રી છે 

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે 

તાજેતરમાં તેણે બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે 

તસવીરોમાં સુરભી અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે 

અભિનેત્રીના સ્ટનિંગ લુકથી ફેન્સ દિવાના બની જાય છે 

તેણી પોતાના સ્માઈલથી પણ ફેન્સનું દિલ જીતી લે છે 

સુરભીની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે