પૂજા બત્રા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે 

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે 

પૂજાએ ફિલ્મ ‘વિરાસત’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી 

તેણે પહેલું લગ્ન 2002માં ડૉ. સોનૂ આહલુવાલ સાથે કર્યું હતું 

છૂટાછેડા બાદ તેણે નવાબ શાહ સાથે લગ્ન કર્યા 

હાલમાં તેણે તાજેતરના ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા છે 

ફેન્સને પૂજાનો નવો લુક ખૂબ પસંદ આવી રહ્યો છે