ટીમ ઈન્ડિયા WTC 2025–27માં 18 ટેસ્ટ મેચ રમશે 

શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે 

વિદેશમાં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ 5 ટેસ્ટ મેચો થશે 

ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં પણ 5 ટેસ્ટ યોજાશે 

વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ સિરીઝ રહેશે 

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ભારત વિદેશ પ્રવાસ કરશે 

WTCમાં મજબૂત રન મેળવવા માટે દરેક સિરીઝ મહત્વની રહેશે