રાજમા પોષકતત્ત્વોથી ભરપૂર છે પણ બધાં માટે હંમેશા ફાયદાકારક નથી. 

નબળી પાચનશક્તિ ધરાવતા લોકોને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

પાતળા લોકો માટે રાજમા વધુ ભૂખ ન લાગવાની સમસ્યા ઊભી કરી શકે છે. 

પિત્ત પ્રકૃતિ ધરાવતાં લોકોને રાજમાથી પેટમાં બળતરા થઈ શકે છે. 

યુરિક એસિડ કે કિડનીની સમસ્યાવાળાઓએ રાજમા ટાળવું જોઈએ. 

ગર્ભાવસ્થામાં રાજમાનું વધુ સેવન ગેસ અને દુખાવો ઊભો કરી શકે છે. 

રાજમા એલર્જી અને કબજિયાત જેવી પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.