લીમડાના પાન એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને પોષક તત્ત્વોથી ભરપૂર છે. 

તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને ઝેરી પદાર્થો દૂર કરે છે. 

લીમડાના પાન શરદી, ખાંસી અને મોસમી રોગોમાં રાહત આપે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાન લાભદાયી છે. 

પાચનતંત્ર સુધારવાથી કબજિયાત અને ગેસમાં રાહત મળે છે. 

લીમડા વાળના સ્વાસ્થ્ય અને દાંત-પેઢાના આરોગ્ય માટે લાભદાયી છે. 

લીમડાના પાન કુદરતી ડિટોક્સિફાયર તરીકે કાર્ય કરે છે અને એકંદરે સ્વાસ્થ્ય સુધારે છે.