ઉનાળાના મૌસમમાં આવતું જાંબુ એક ગુણકારી અને પોષકતત્ત્વોથી ભરપૂર ફળ છે.
જાંબુ લીવરને સ્વસ્થ રાખે અને તેની કાર્યક્ષમતા વધારે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ અને તેના બીજ લાભદાયી છે.
જાંબુ પાચન સુધારે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
આયર્નની ઉણપ દૂર કરવા માટે કાળા જાંબુનો સેવન લાભદાયી છે.
જાંબુ હૃદયના સ્વાસ્થ્ય માટે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદરૂપ છે.
જાંબુ ત્વચાને ચમકદાર બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.