દાડમમાં એલેજિક એસિડ હોય છે જે તેને સુપરફૂડ બનાવે છે.
દાડમ વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
40 વર્ષની ઉપરની મહિલાઓએ દરરોજ દાડમ ખાવું જોઈએ.
દાડમ ખાવાથી તરત એનર્જી મળે છે, ખાસ કરીને જીમ બાદ.
દાડમ ત્વચાને હાઈડ્રેટેડ રાખે છે અને તેજ આપે છે.
દાડમનુ સેવન હેર ગ્રોથ માટે લાભદાયી છે.
પેટની સમસ્યાઓમાં દાડમ ફાયદાકારક છે.