નારંગી, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી જેવા ખાટા ફળો વિટામિન સીથી ભરપૂર છે. 

ખાટા ફળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 

હાર્ટબર્ન, ગેસ કે એસિડ રિફ્લક્સમાં ખાટા ફળો સમસ્યા વધી શકે છે. 

ગર્ભાવસ્થામાં ખાટા ફળો ઉબકા-ઉલટી વધારી શકે છે. 

ખાટા ફળો દાંતના એનામેલને નબળું બનાવી શકે છે. 

યુરીનરી ઇન્ફેક્શનવાળી સ્ત્રીઓએ ખાટા ફળો ટાળવા જોઈએ. 

સ્કિન સેન્સિટિવિટી ધરાવતી મહિલાઓએ ખાટા ફળો સાવધાનીપૂર્વક ખાવા જોઈએ.