તમારી કેટલીક આદતો હૃદયને ગંભીર નુકસાન પહોંચાડે છે.
સતત OTT જોવું રક્તપ્રવાહ ધીમું કરે છે અને હૃદયરોગનું જોખમ વધે છે.
લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવું હૃદય માટે જોખમી છે.
ધૂમ્રપાન અને દારૂ હૃદયના સ્નાયુઓને નબળા પાડે છે.
તણાવ હૃદયરોગના હુમલાનું મોટું કારણ છે.
ફળો અને લીલા શાકભાજીનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે.
સ્વસ્થ હ્રદય માટે સારી આદતો અપનાવો અને તણાવથી દૂર રહો.