World Blood Donor Day દર વર્ષે 14 જૂનના રોજ ઉજવવામાં આવે છે. 

આ દિવસનો ઉદ્દેશ સ્વેચ્છિક રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. 

રક્તદાનથી અનેક દર્દીઓનું જીવન બચી શકે છે. 

2025ની થીમ છે: “20 Years of Celebrating Giving: Thank you blood donors!” 

રક્તદાન કરવાથી હ્રદયસંબંધિત રોગોની શક્યતા પણ ઘટે છે. 

યુવા પેઢીને રક્તદાન માટે પ્રેરણા આપવી એ આજની જરૂર છે. 

આવો, આપણે પણ નિયમિત રક્તદાન કરીને જીવ બચાવવાની આ મહાકાર્યમાં જોડાઈએ.