પુખરાજ રત્ન એક શુભ અને શક્તિશાળી રત્ન માનવામાં આવે છે.
આ રત્ન ધારણ કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે અને એકાગ્રતા વધે છે.
કરિયર ગ્રોથ અને સફળતા માટે પુખરાજ ખૂબ લાભદાયક છે.
આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિત્વમાં પોઝિટિવ એનર્જી આવે છે.
ધનુ અને મીન રાશિના લોકો માટે પુખરાજ ધારણ કરવું શ્રેષ્ઠ છે.
મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો પણ આ રત્ન ધારણ કરી શકે છે.
રત્ન ધારણ કરતાં પહેલાં નિષ્ણાત જ્યોતિષીનો સલાહ અવશ્ય લેવી જોઈએ.