શિવાંગી જોશીનું ટ્રેડિશનલ શરારા ડ્રેસમાં નાઇટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ છે. 

અભિનેત્રીએ કર્લી પોનીટેલ, હાઈ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લુકને કેરી કર્યો છે. 

લેટેસ્ટ ફોટોશૂટમાં શિવાંગીએ શાનદાર નખરાંાળી અદાઓ બતાવી છે. 

એકતા કપૂરની સિરિયલ 'બડે અચ્છે લગતે હૈં ફિર સે' માટે શિવાંગી ચર્ચામાં છે. 

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ શિવાંગી બાલીમાં વેકેશન માણી રહી છે. 

અભિનેત્રીએ વેકેશનના સુંદર ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. 

શિવાંગીના સ્ટાઈલિશ લૂક્સ હંમેશા હેડલાઇન બને છે.