ખાલી પેટ લીંબુ પાણી પીવાથી શરીરમાં એસિડિક અસર વધી શકે છે.
એસિડિટીના દર્દીઓને બળતરા અને પેટમાં અસહજ લાગણી થાય છે.
લીંબુમાં રહેલું વધુ સાઇટ્રિક એસિડ દાંતના દંતવલ્કને નબળું કરે છે.
દાંતને નુકસાન પહોંચાડી દાંતમાં સેન્સિટીવીટી વધી શકે છે.
ખાલી પેટ લીંબુ પીવાથી હાડકાં નબળા પડવાની શક્યતા રહે છે.
દરેક વ્યક્તિ માટે ખાલી પેટ લીંબુ પીવું ફાયદાકારક નથી.
એવી સલાહ આપવામાં આવે છે કે ડોક્ટરની સલાહ વગર આ પ્રયોગ ન કરો.