કબીર સિંહ ફેમ નિકિતા દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
નિકિતાનો જૉગિંગ અને જીમ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એક્ટ્રેસ સિમ્પલ પરંતુ હૉટ લૂકમાં કેમેરાની સામે કાતિલ પોઝ આપી રહી છે.
નિકિતા દત્તાના હૉટ ફોટો જોતાં ફેન્સ તેમના લૂક પર ફિદા થઈ ગયા છે.
અભિનેત્રી હંમેશા પોતાના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહે છે.
તસવીરો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે.
નિકિતાની દરેક પોસ્ટ ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.