ગુજરાતી હીરોઇન અંકિતા દવેના સ્ટાઇલિશ અને બોલ્ડ લૂકની ચર્ચા સોશિયલ મીડિયામાં છે.
મદહોશ અદાઓ, હેવી મેક્અપ અને જ્વેલરી સાથે અંકિતાનો લુક કાતિલ લાગી રહ્યો છે.
એક્ટ્રેસ અંકિતા દવે દરરોજ નવા ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સના દિલ જીતી રહી છે.
અંકિતાએ હિન્દી વેબ સીરિઝ ZID (2020) થી અભિનય કારકિર્દી શરૂ કરી હતી.
ઉલ્લુ એપની શ્રૃંગારદાન વેબ સીરિઝમાં તેના અભિનયને વખાણ મળ્યા હતા.
અંકિતા દવેનો જન્મ 3 જૂન 1996ના રોજ રાજકોટમાં થયો હતો.
અંકિતા આજકાલ નવા લૂક અને બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.