સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ રૂહાણીએ બ્લૂ જીમ લૂકમાં બોલ્ડ પોઝ આપતા ફોટા શેર કર્યા.
રૂપાળી સ્માઇલ, કેપ અને મોબાઇલ સાથે એક્ટ્રેસનો લુક ફેન્સને ખૂબ પસંદ આવ્યો.
રૂહાણીએ પોતાની કર્વી બોડી સ્ટાઇલિશ અંદાજમાં ફ્લોન્ટ કરી.
હિમાચલના સોલનમાં જન્મેલી રૂહાણી પંજાબ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ છે.
તેણે પંજાબી મ્યુઝિક વીડિયો થી કરિયરની શરૂઆત કરી હતી.
તમિલ ફિલ્મ ‘કદૈસી બેંચ કાર્તિ’થી સાઉથ સિનેમામાં ડેબ્યુ કર્યું.
રૂહાણી શર્મા આજે સાઉથ ફિલ્મો અને વેબ સીરિઝમાં જાણીતી છે.