ડોલો 650 ટેબલેટ તાવ, દુખાવો અને શરદીમાં આરામ આપે છે. 

લોકો ભારતમાં ડોલો કેન્ડીની જેમ વાપરે છે, જે ખતરની વાત છે. 

ડોલો વધુ લીધાથી લિવર ખરાબ થવાની શક્યતા વધે છે. 

કિડની પર પણ તેની ખરાબ અસર થઈ શકે છે. 

ડોલો પેટે દુખાવો અને બ્લીડિંગનું કારણ બની શકે છે. 

ડોક્ટરના માર્ગદર્શન વિના તેનો ઉપયોગ ટાળો. 

1 દિવસમાં એકથી વધુ ટેબલેટ લેવી ઠીક નથી.