પૂજા બેનર્જી લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે અને 'દેવોં કે દેવ... મહાદેવ'માં પાર્વતીના પાત્રથી જાણીતી થઈ.
15 વર્ષની ઉંમરે તેણી પોતાના બોયફ્રેન્ડ સાથે ઘર છોડીને મુંબઈ પહોંચી હતી.
સંબંધ તૂટી ગયા બાદ પણ પૂજાએ ઘેર પાછા જવાનો વિકલ્પ છોડ્યો અને સંઘર્ષ શરૂ કર્યો.
મુંબઈમાં સંઘર્ષ દરમિયાન કુણાલ વર્મા જીવનસાથી બન્યો.
બંનેએ 9 વર્ષ સુધી ડેટ કર્યા અને પછી લગ્ન કર્યા.
લગ્ન પહેલા પૂજા ગર્ભવતી થઈ અને પછી પુત્ર કૃશિવને જન્મ આપ્યો.
પૂજાએ અનેક જાણીતા શોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.