🇧🇩
બાંગ્લાદેશ
– સૌથી વધુ પ્રદૂષિત, PM2.5 લેવલ 161 μg/m³
પાકિસ્તાન
– PM2.5 સ્તર 147 μg/m³, સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક
ભારત
– PM2.5 સ્તર 84 μg/m³, મોટાં શહેરોમાં વધુ અસર
લાઓસ
– સતત વધતું પ્રદૂષણ, PM2.5 સ્તર 70 μg/m³
ચીન
– ઉદ્યોગોનાં કારણે PM2.5 સ્તર 64 μg/m³
તજાકિસ્તાન
– હવા ની ગુણવત્તા ખરાબ, PM2.5 64 μg/m³
નેપાળ
– હિમાલયની નજીક હોવા છતાં PM2.5 55 μg/m³