વાસ્તુશાસ્ત્ર ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે. 

તિજોરી હંમેશા દક્ષિણ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. 

ઘરની પૂર્વ દિશામાં કોઈ પણ ભારે વસ્તુ રાખવી ટાળવી જોઈએ. 

દક્ષિણ દિશામાં ભારે સામાન રાખવાથી સ્થિરતા વધે છે. 

દક્ષિણ-પૂર્વ દિશામાં રસોડું કે ઇલેક્ટ્રોનિક સાધનો રાખી શકાય. 

વાયવ્ય ખૂણો આદિશામાં ગેસ્ટ રૂમ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

ઘરમાં યોગ્ય દિશામાં વસ્તુઓ રાખવાથી તણાવ ઓગળી શકે છે.