સફેદ ગાય જોવું એ શુભતા અને શાંતિનું પ્રતિક છે. 

કોયલ કે બીજા મધુર અવાજો સાંભળવા – સુખદ સમાચારનો સંકેત. 

શ્રીફળ અથવા દહીં-દૂધ જોવું – સમૃદ્ધિના દરવાજા ખૂલી શકે છે. 

નવ વરવધુ જોવી – જીવનમાં નવી શરૂઆત અથવા ખુશખબરીનો સંકેત. 

पक्षીઓનું તમારાથી ઉપરથી ઉડવું – આઝાદી અને સફળતાનું નિશાન.

હરિયાળી જોવી – વૃદ્ધિ અને શાંતિનો સંકેત. 

1. વરસાદમાં સૂરજ દેખાવવો – અંધકાર પછી ઉજાસ આવવાનું સૂચક છે.