દહીં સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, પણ યોગ્ય રીતે સેવન કરવું જરૂરી છે.
કેરી ખાધા બાદ દહીંનું સેવન આમાશય માટે નુકસાનકારક સાબિત થાય છે.
દૂધ અને દહીં એકસાથે ક્યારેય ન લેવું – પાચનમાં ખલેલ થઈ શકે છે.
અડદની દાળ અને ડુંગળી સાથે દહીં ખાવું હાનિકારક છે.
દહીં સાથે આ વસ્તુઓના સેવનથી એસિડિટી અને અજીરણ થઈ શકે છે.
રાત્રે દહીં ખાવું ટાળવું – શરીરમાં થંડક વધારે કરી શકે છે.
સવારના નાસ્તામાં દહીં ઉર્જા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે!