'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલાનો નવો લૂક ફરીથી ચર્ચામાં છે. 

 મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી શેર કરેલી તસવીરો વાયરલ થઈ રહી છે.

ક્રિમ બ્લેઝર અને બ્લૂ જીન્સમાં શેફાલીનો લુક ખૂબ પસંદ કરાયો. 

'બિગ બોસ' ફેમ શેફાલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. 

શેફાલી અવારનવાર બિકિની ફોટોઝથી ફેન્સને ચોંકાવતી રહે છે. 

તેનો દરેક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર તરત વાયરલ થઈ જાય છે. 

બોલ્ડ અંદાજે ફરી એકવાર શેફાલીએ ફેન્સના દિલ જીતી લીધા છે!