મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. 

તેણે લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. 

ફોટોશૂટમાં મલાઈકાનો હોટ અને એલિગન્ટ લુક છવાઈ ગયો છે. 

તેના ડ્રેસ અને પોઝ તેને સૌથી અલગ અને આકર્ષક બનાવી રહ્યા છે. 

ચાહકો તેની સ્ટાઈલ અને ફેશન સેન્સના દિવાના બની ગયા છે. 

દરેક ફોટામાં મલાઈકા Arroraની સુંદરતા અને કન્ફિડન્સ ઝળહળે છે. 

તસવીરો પર ફેન્સ ધડાધડ લાઇક્સ અને પ્રશંસા ભરી કોમેન્ટ્સ કરી રહ્યા છે.