બિગ બોસ 13થી લોકપ્રિય થયેલી શહેનાઝ હવે કોઈ ઓળખાણની મુરતાજ નથી.
તાજેતરમાં તેણે વ્હાઇટ શર્ટ અને સિલ્વર સ્કર્ટમાં ફોટોશૂટ કર્યું.
ફોટા અપલોડ થતા જ સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ.
તસવીરોમાં શહેનાઝનો કૉન્ફિડન્સ અને સ્ટાઈલ સ્પષ્ટ દેખાય છે.
અત્યાર સુધીમાં તેના ફોટાને 3 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.
ચાહકો એને "સ્ટાઇલ ક્વીન" અને "ડોલ લુક"થી નવાજી રહ્યા છે.
હવે શહેનાઝ પંજાબી ફિલ્મ અને 'સબ ફર્સ્ટ ક્લાસ'થી ફરી સ્ક્રીન પર નજર આવશે.