બોલ્ડ અંદાજ સાથે હુમાએ નવું ફોટોશૂટ શેર કર્યું છે. 

તસવીરોમાં જુદા-જુદા પોઝમાં તેનો આત્મવિશ્વાસ ઝલકે છે. 

કાળા અને ગુલાબી શેડ્સના આઉટફિટમાં હુમા એકદમ આકર્ષક લાગી રહી છે. 

શિયલ મીડિયામાં તેના ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. 

ચાહકો હુમાની અદા અને અંદાજના ખૂબ વખાણ કરે છે. 

માત્ર અભિનય જ નહીં, ફેશનમાં પણ હુમા ટ્રેન્ડ સેટ કરતી રહી છે. 

દરેક તસવીરમાં તેની આગવી સ્ટાઈલ અને ગ્લેમરસ અદાઓ મન મોહી લે છે.