ફેન્સ તેના તાજા લૂક પર દિલોથી રિએક્ટ કરી રહ્યા છે. 

જાણીતી ટીવી એક્ટ્રેસ શાઈની દોશી હાલ થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. 

બિકીની લુકમાં પાણીમાં આગ લગાવતી તસવીરો શેર કરી. 

શાઈની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને ફરવાનો શોખીન છે. 

સુંદરતા અને અભિનયથી તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે.