નેહા ધૂપિયા 2002માં મિસ યુનિવર્સ ઈન્ડિયા રહી ચૂકી છે. 

નેહાએ ટીવી સિરિયલ 'રાજધાની'થી અભિનય જીવન શરૂ કર્યું. 

2003માં ફિલ્મ 'કયામત'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી. 

તે પોતાની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. 

નેહાના પિતા ભારતીય નેવીમાં Oficer હતા, જેને લઈ પણ તે વારંવાર ચર્ચામાં રહે છે.