નેહા મલિકે ઓલ બ્લેક લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું. 

બ્લેક આઉટફિટ અને ચશ્મા સાથે સ્ટનિંગ પોઝ આપ્યા. 

ફેન્સ તેમના હોટ ફિગર અને સ્ટાઇલ પર ફિદા થયા. 

એક્ટ્રેસ દરેક અંદાજમાં ખાસ લાગી રહી છે. 

નેહા મલિક ભોજપૂરી સિનેમાની લોકપ્રિય અને ગ્લેમરસ હિરોઇન છે.