અભિનેત્રી કંગના શર્માની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે ટાઈટ આઉટફિટ્સમાં પોતાની બોલ્ડનેસથી ચાહકોના હોશ ઉડાવી રહી છે 

કંગના શર્માએ 2016માં ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

ઉપરાંત તે 'રામ રતન', 'યુઝ્ડ' અને પંજાબી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

ઘણીવાર ફેન્સ સાથે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

ફોટોશૂટમાં કંગના બ્લેક કલરના ટાઈટ આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી છે.