અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે 

તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે 

અંકિતા દવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે 

તે હોટ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે 

અંકિતા દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત TikTok વીડિયોથી કરી હતી