સાઉથની અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ તેની સુંદરતા માટે જાણીતી છે
તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
પ્રજ્ઞા જયસ્વાલે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ કામ કર્યું છે
અભિનેત્રી કેમેરાની સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે
પ્રજ્ઞા જયસ્વાલનો જન્મ 12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો.