મેથી ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે
મેથીદાણાનું સેવન તમને ચોંકાવનારા ફાયદા આપશે
રોજ મેથીદાણા ખાવા જોઈએ
મેથીને ઔષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે
ખાલી પેટ મેથી ખાવામાં આવે તો પણ ઘણા લાભ થશે