રૂમા શર્માએ ફરી એકવાર પોતાના હટકે લૂકથી માહોલ ગરમ કરી દીધો છે  

આ વખતે દુલ્હન ડ્રેસમાં ટ્રેડિશનલ ટચમાં જોવા મળી રહી છે રૂમા શર્મા

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે