બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદરે ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

તાજેતરમાં જ નેપાળી ગર્લ અદિતીનો રંગબેરંગી સાડી લૂક વાયરલ થયો છે

ઓપન કર્લી હેર, હાઇ હીલ, મિનિમલ મેકઅપ સાથે અદિતીએ લૂકને કેરી કર્યો છે 

27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે

નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓ અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે