ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પર મોટુ અપડેટ
રાજ્ય ચૂંટણીપંચે અનામત બેઠકો જાહેર કરી
ગ્રામ પંચાયતની 8,207 બેઠક OBC અનામત રહેશે
4,861 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રહેશે
10,240 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે
સરપંચોની 1047 બેઠક OBC અનામત રહેશે
સરપંચોની 368 બેઠક અનુસૂચિત જાતિ અનામત રહેશે
સરપંચોની 1060 બેઠક અનુસૂચિત જનજાતિ અનામત રહેશે