કરિશ્મા શર્માએ કરાવ્યું અંડરવૉટર ફોટોશૂટ, તસવીરો
ટીવી ઈન્ડસ્ટ્રી
થી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા શર્મા પોતાની
બોલ્ડનેસ માટે જાણીતી છે
કરિશ્માના અંડરવૉટર એક્ટિવિટીના ખાસ પૉઝને કેમેરામાં કેદ કરાયા છે
એક્ટ્રેસ અને મોડલ કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે
કરિશ્મા શર્માએ દરિયાની અંડર ખૂબ જ સુંદર રીતે પોઝ આપ્યા છે