IPL Winners List: IPLમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ જીતવાનો રેકોર્ડ સુનીલ નારાયણના નામે છે. તેમણે કુલ 3 વખત (2012, 2018 અને 2014) આ એવોર્ડ જીત્યો છે
2008 થી રમી રહેલી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હજુ સુધી કોઈ IPL ટાઇટલ જીતી શક્યા નથી.
બંને ટીમો 3 જૂન, મંગળવારના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફાઇનલ રમશે. અહીં તમને 2008 થી અત્યાર સુધી દરેક સિઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે અને કઈ રનર-અપ રહી છે તેની માહિતી આપવામાં આવી છે.
બઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સંયુક્ત રીતે આઈપીએલમાં સૌથી વધુ ટ્રોફી જીતનાર ટીમો છે. બંનેએ 5-5 ટ્રોફી જીતી છે, પરંતુ આઈપીએલ 2025 ના ફાઇનલમાં પ્રવેશ કર્યો નથી.
ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતી અને પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી.