MI vs GT Live Score: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું આ જીત સાથે, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ક્વોલિફાયર-2 માં પહોંચી ગઈ છે. 

ચંદીગઢમાં રમાયેલી એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા 

જવાબમાં, ગુજરાત નિર્ધારિત ઓવરમાં છ વિકેટ ગુમાવીને માત્ર 208 રન જ બનાવી શક્યું. તેમના માટે સાઈ સુદર્શને 80 રન બનાવ્યા. 

Shubman Gill Statement: ગુજરાત ટાઇટન્સને એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હાર્યા બાદ, જીટીના કેપ્ટન શુભમન ગિલે આ હારનું કારણ જણાવ્યું.