દક્ષિણ અભિનેત્રી અક્ષરા ગૌડા સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ રહે છે

હાલમાં અક્ષરા ગૌડાનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે

અભિનેત્રી ફિલ્મો કરતાં તેની બોલ્ડ સ્ટાઇલ માટે વધુ જાણીતી છે

અક્ષરાએ મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

તેમણે 2013 માં પ્રિયદર્શનની ફિલ્મ રંગરેઝથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો